સંવેદનશીલ લેખક, કવિ અને સંસ્કૃતિપ્રેમી...નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વના આ કેટલાક અલગ પાસા પણ છે. તેમના વ્યસ્ત, ઘણી વખત અતિ વ્યસ્ત અને થકવી દે એવી દિનચર્યા વચ્ચે પણ નરેન્દ્ર મોદી યોગ, લેખન, સોશિયલ મીડિયા પર લોકો સાથે આદાનપ્રદાન વગેરે જેવા તેમના મનપસંદ કાર્યોની મજા માણવા સમય ફાળવે છે. તેમની રેલીઓ વચ્ચે તમે તેમની કેટલીક ટ્વિટ જોઈ હશે. તેઓ યુવાન વયથી લેખનકાર્ય કરી રહ્યા છે. આ વિભાગ તમને નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ સાથે સંબંધિત એવા પાસા વિશે જણાવે છે,જેનાથી તમે અત્યારે 24/7 બ્રેકિંગ ન્યૂઝના યુગમાં અજાણ હોઈ શકો છો!
|
||
નરેન્દ્ર મોદીનું એ વિષય પર શ્રેષ્ઠ ભાષણ, જેની સાથે તેઓ ગાઢ રીતે સંકળાયેલા છે – યોગ. | ||
|
||
કટોકટીના કાળા દિવસો દરમિયાન ગુજરાતની સ્થિતિ વિશે જાણકારી મેળવો, નરેન્દ્ર મોદીના સામાજિક સમાનતા વિશે વિચારો જાણો અને તેઓ શા માટે આપણી ભવિષ્યની પેઢીઓ માટે હરિયાળી પૃથ્વીના નિર્માણને સૌથી વધુ મહત્વપૂર્ણ ગણે છે એને સમજો… | ||
|
||
તમને ખબર છે કે યુવાન નરેન્દ્ર મોદી રોજનીશી (ડાયરી) લખતા હતા, પણ દર 6થી 8 મહિને તેના પાના બાળી નાખતા હતા ? એક દિવસ એક પ્રચારક તેમને આવું કરતા જોઈ ગયા હતા અને આવું ન કરવા વિનંતી કરી...આ જ કાગળિયાઓએ સાક્ષીભાવનું સ્વરૂપ ધારણ કર્યું, જે 36 વર્ષના નરેન્દ્ર્ મોદીના વિચારોનું કલેક્શન છે. | ||
|
||
અહીં નરેન્દ્ર મોદીની કવિતાઓનો ક્રમ આપ્યો છે. ગુજરાતમાં લખેલી આ કવિતાઓ પ્રકૃતિની દેવી અને રાષ્ટ્રવાદ જેવા વિષયો સાથે સંબંધિત છે | ||
|
||
આ નરેન્દ્ર મોદીની લોકપ્રિય સંસ્કૃતિ પર માન્યતાઓ જણાવે છે. કટોકટી વિરોધી સંઘર્ષમાં સક્રિય રીતે સંકળાયેલા હોવાથી તેમના માટે અભિવ્યક્તિનું સ્વાતંત્ર્યની કલમ અતિ મહત્વપૂર્ણ છે, જેને તેઓ પોતાની કામગીરીમાં અનુસરે છે. તમને પ્રસિદ્ધ કલાકારો સાથે આ આદાનપ્રદાનની મજા આવશે. | ||
|
||
શ્રી નરેન્દ્ર મોદી રચિત સુંદર કવિતા કલાકાર પાર્થિવ ગોહિલ ગાય છે | ||
|
||
નવરાત્રિ પર શ્રી નરેન્દ્ર મોદી રચિત કવિતા |