ગુજરાતમાંથી
મહારાષ્ટ્રમાં
ઉદ્યોગો
ખસેડવાના
કેન્દ્ર
સરકારના
ષડયંત્ર
સામે
આક્રોશ
વ્યક્ત
કરતા
મુખ્યમંત્રીશ્રી
ગુજરાત
વિરોધીઓની
સાજિશ
ખૂલ્લી
પાડી
જંબુસરમાં
ફેડર્સ
લોઇડના
વિન્ડ
ટર્બાઇન
ટાવર
પ્લાન્ટનું
ઉદ્ઘાટન
ગુજરાતમાં
૧૦
,૦૦૦
મેગાવોટ
વિન્ડ
‘એનર્જી
' પાવરની
સંભાવના
નરેન્દ્રભાઇ
મોદીએ
આજે
ભરૂચ
જિલ્લાની
ઔદ્યોગિક
પ્રગતિમાં
વધુ
એક
યશ
કલગી
સમાન
જંબુસરમાં
મગણાદ
નજીક
લોઇડ
કોર્પોરેશનના
વિન્ડ
ટર્બાઇન
ટાવર
પ્લાન્ટનું
ઉદ્ઘાટન
કર્યુ
હતું.
એનર્જી
ઇક્વીપમેન્ટ
સેક્ટરમાં
મે.
ફેડર્સ
લોઇડ
કંપનીએ
ગુજરાતમાં
જંબુસર
નજીક
આ
પ્લાન્ટનું
નિર્માણ
ખૂબ
જ
ટૂંકા
ગાળામાં
ર્ક્યું
છે
અને
રૂા.૭૫
કરોડનો
પ્લાન્ટ
શરૂ
કરી
દીધો
છે.
કંપનીએ
ગુજરાત
સરકાર
સાથે
સમગ્ર
પ્લાન્ટ
માટે
રૂા.૩૦૦
કરોડના
રોકાણ
માટે
કરારો
કરેલા
છે.
મુખ્યમંત્રીશ્રી
નરેન્દ્રભાઇ
મોદીએ
આજે
ભરૂચ
જિલ્લામાં
ખાનગી
સેક્ટરમાં
વિન્ડ
ટર્બાઇન
ટાવર
મેન્યુ-
-ફેકચરીંગ
પ્લાન્ટનું
ઉદ્ઘાટન
કરતા
જણાવ્યું
કે
, ગુજરાત
વિરોધીઓએ
ગુજરાતના
ઔદ્યોગિક
વિકાસને
રોકવા
દેશના
ઉદ્યોગપતિઓને
ગુજરાતમાં
ઉદ્યોગ
સ્થાપવા
આવતા
અટકાવવાના
ષડયંત્રો
ર્ક્યા
છે.
તે
સોચી
સમજી
સાજિશ
છે.
ગુજરાતમાંથી
મહારાષ્ટ્રમાં
ઉદ્યોગો
ખસેડાઇ
જાય
એવા
ષડયંત્રો
દિલ્હીમાં
બેઠેલી
કેન્દ્ર
સરકાર
કરી
રહી
છે.
એવો
સ્પષ્ટ
આક્ષેપ
કરતા
જણાવ્યું
કે
, ગુજરાતને
બદનામ
કરવા
માટે
આવા
ષડયંત્રો
સામે
ગુજરાતની
જનતા
જાગૃત
રહે
એવું
આહવાન
ર્ક્યું
હતું.
ભરૂચ
જિલ્લો
જે
દશ
વર્ષ
પહેલાં
દિગ્ગજ
નેતા
હોવા
છતાં
વિકાસમાં
પછાત
હતો
એ
અત્યારે
દેશનો
સૌથી
ઝડપથી
વિકાસ
પામતો
જિલ્લો
બની
ગયો
છે
તેનું
કારણ
આ
સરકારની
વિકાસની
પ્રખર
નિષ્ઠા
, કુશળતા
અને
સુરાજ્યની
દિશા
છે
એમ
ગૌરવ
પૂર્વક
મુખ્યમંત્રીશ્રીએ
જણાવ્યું
હતું.
આ
રાજ્યમાં
ગુજરાતના
ઔદ્યોગિક
વિકાસ
માટેનું
કુદરતી
રો-મટીરીયલ
નથી
છતાં
ગુજરાત
ઔદ્યોગિક
વિકાસમાં
દુનિયામાં
આગળ
નિકળી
ગયું
છે.
વિકાસ
કઇ
રીતે
થઇ
શકે
તે
ગુજરાતે
બતાવ્યું
છે.
આયર્ન-ઓર
નથી
છતાં
સૌથી
મોટું
સ્ટીલ
ઉત્પાદક
ગુજરાત
છે.
ગુજરાત
પાસે
હિરાની
ખાણો
નથી
છતાં
ગુજરાત
ડાયમંડ
ગ્લોબલ
બિઝનેસમાં
અગ્રેસર
છે.
ગુજરાત
પાસે
કોલસો
નથી
છતાં
વિજળી
ઉત્પાદનમાં
સૌથી
મોખરે
છે.
ગુજરાતની
વિકાસની
તાકાતને
સાચી
દિશામાં
લઇ
જવાનું
વિઝન
અને
રાજકીય
ઇચ્છાશક્તિનું
આ
પરિણામ
છે
એમ
મુખ્યમંત્રીશ્રીએ
જણાવ્યું
હતું.
તેમણે
જણાવ્યું
કે
, ગુજરાતમાં
સૂર્યશક્તિ
પહેલાં
પણ
હતી
પરંતુ
તેનો
સૌરઉર્જામાં
ઉપયોગ
કરવાનું
કોઇને
સૂઝયું
ન
હતું.
આજે
ગુજરાત
સોલર
એનર્જીમાં
વિશ્વને
પથદર્શક
બની
રહ્યું
છે.
મુખ્યમંત્રીશ્રીએ
પર્યાવરણ
સાથે
વિકાસના
વિઝનની
રૂપરેખા
આપી
હતી.
આ
પ્રસંગે
જિલ્લા
પ્રભારીગૃહ
રાજ્યમંત્રીશ્રી
પ્રફુલ્લભાઇ
પટેલ
, સંસદસભ્યશ્રી
મનસુખભાઇ
વસાવા
, શ્રી
ભારતસિંહ
પરમાર
, માજીમંત્રીશ્રી
છત્રસિંહ
મોરી
, ફેડર્સ
લોઇડ
કોર્પોરેશન
લિમીટેડનાશ્રી
બ્રિજરાજ
પુંજ
, શ્રી
ભરત
પુંજ
અને
શ્રી
એન.ડી.જૈન
અને
જિલ્લા
ઉદ્યોગ
સંચાલકો
, વિવિધ
ક્ષેત્રોના
આગેવાનો
ઉપસ્થિત
રહ્યા
હતા.