પ્રિય મિત્રો,
આજે મેં ભારતની સર્વપ્રથમ એવી એનીમલ હોસ્ટેલનું ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં હિંમતનગર નજીક અકોદરામાં લોકાર્પણ કર્યું છે. એનિમલ હોસ્ટેલની રચના પશુપાલન ક્ષેત્રનાં ઇતિહાસમાં એક ક્રાંતિકારી પગલું છે. એનીમલ હોસ્ટેલ દૂધના ઉત્પાદનમાં વધારો કરવા ઉપરાંત ગ્રામ્ય બહેનોને આર્થિક રોજગારી પુરી પાડ્વામાં પણ ઉપયોગી નિવડ્શે. આનાં પગલે સૌથી મોટો ફાયદો પશુપાલકોના પરિવારની ગૃહિણી-માતૃશકિતને સમયની બચતના રુપમાં થયો છે. આખો દિવસ પશુઓની સારસંભાળમાં વ્યસ્ત રહેતી મહિલાઓનો બોજ હળવો થશે.
હું આ અનેરાં પ્રયોગની સંકલ્પના તમારી સાથે વેહેંચી રહ્યો છું, એને વાંચીને આપના મંત્વ્ય જરુરથી મોકલો.
Animal Hostel- A boon to the rural economy
જય જય ગરવી ગુજરાત.
In response to the above blog on Animal Hostel project, I have received plenty of emails, suggestions and queries. Please watch following video on Gram Swaraj, I hope you will find answers to most of your queries.
Narendra Modi