કોંગ્રેસની સરકારોના ૪૦ વર્ષના કુશાસનમાં ખેડૂતોની અને ખેતીની દુર્દશા જ દુર્દશા થઇ...

ગૌચરની જમીનો અને ફળદ્રુપ ખેતીની જમીનો ખેડૂતો પાસેથી પાણીના મૂલે પડાવી લઇને કોંગ્રેસે ખેડૂતોની દુર્દશા કરી

ખરીફ પાક વીમા યોજનાના ગુજરાતના ખેડૂતોના હકકના નાણાં અટકાવીને કેન્દ્રની કોંગ્રેસ સરકાર ખેડૂતો પ્રત્યે રાજકીય કિન્નાખોરી દાખવી રહી છે

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં કૃષિ વિષયક વીજ જોડાણો કોંગ્રેસી શાસકોના ચાર દાયકાની તુલનામાં બમણાં

ભાજપા સરકાર ખેડૂતોને કોંગ્રેસના રાજ કરતાં અત્યારે વધુ સસ્તી અને સમયસર વીજળી આપે છે

નર્મદા યોજનાને વિલંબમાં નાંખીને ગુજરાતને ખેતી અને પીવા માટેનું પાણી મળતું અટકાવવાનું પાપ કોંગ્રેસ કરે છે

Agriculture

Agriculture

Agriculture