ગુજરાતમાં

UID

આધાર
પ્રોજેકટનો
પ્રારંભ
કરાવતા
મુખ્યમંત્રીશ્રી

નરેન્દ્રભાઇ
મોદીના
બાયોમેટ્રીક
ફીંગરપિ્રન્ટ
લઇને

UID

આધારનું
નામાંકન

ગુજરાતમાં
આધાર-

UID

ઓળખકાર્ડ
નાગરિકને
લાભકારક
બને
તેવી
વિશેષતા

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજથી સમગ્ર ગુજરાતમાં સામાન્ય નાગરિકના ઓળખના ‘આધાર’-યુનિક આઇડેન્ટીફિકેશન પ્રોજેકટ UID નો પ્રારંભ કરાવ્યો હતો

ભારત સરકારના UID પ્રોજેકટના ડાયરેકટ જનરલ શ્રી આર. એસ. શર્માએ શ્રી નરેન્દ્રભાઇ મોદીના UID આધાર ઓળખ કાર્ડ માટે બાયોમેટ્રીકસ ફિંગરપિ્રન્ટ લઇને નામાંકન કર્યું હતું.

યુનિક આઇડેન્ટીફિકેશન કાર્ડની યોજનાના અમલ માટે ગુજરાત સરકારની પ્રતિબધ્ધતા મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કરી હતી અને સામાન્ય વ્યકિતની ઓળખ માટે આ આધાર-ઓળખકાર્ડ અનેક પ્રકારે નાગરિકોને લાભકારક બનશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

આ પ્રસંગે આયોજન રાજ્યમંત્રીશ્રી રણજિતભાઇ ગિલીટવાલા, આયોજન પ્રભાગના અધિક મુખ્ય સચિવશ્રી વરૂણ માયરા સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.