મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રક્ષાબંધન પર્વની રાજ્યના સૌ નાગરિકોને શુભકામનાઓ પાઠવી છે.
મુખ્યમંત્રીશ્રીએ શુભેચ્છા પાઠવતાં જણાવ્યુ છે કે, ભાઇ-બહેનના પવિત્ર પ્રેમને સુતરના તાંતણે ગૂંથતુ રક્ષાબંધનનંય આ પર્વ સામાજિક સમરસતા અને રક્ષાશક્તિનું અભિનવ પર્વ છે.