ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની આજે સ્વિત્ઝરલેન્ડના ભારતસ્થિત રાજદૂત શ્રીયુત લાઇનૂસ વોન કેસ્લમૂર (LINUS VON CASTELMUR) એ સૌજ્ન્ય મૂલાકાત લીધી હતી અને ગુજરાત સહિત ભારત અને સ્વિત્ઝરલેન્ડ વચ્ચે સહકારિતા અને ભાગીદારીના વિવિધ વિષયો ઉપર પરામર્શ કર્યો હતો.

સ્વિત્ઝરલેન્ડના રાજદૂતની ગુજરાતની આ બીજી મૂલાકાત હતી અને તેમણે ગુજરાતના સર્વાંગીણ વિકાસની પ્રસંશા કરી હતી.

આ પ્રસંગે ઊદ્યોગના અધિક મુખ્ય સચિવશ્રી ડી. જે. પાંડિયન તથા મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્રસચિવશ્રી એ. કે. શર્મા પણ ઉપસ્થિત રહયા હતા.

Switzerland-210214-in1

Narendra Modi meets Swiss Ambassador in Gandhinagar

Switzerland-210214-in2