PM Modi urges media to highlight the contributions of people who have given their life to the service of education
There was a time when Indians were considered snake charmers but now made their place in the Digital world: PM
In the 21st century, the youth will take India to new heights. For this, we need skilled youth: PM
Research and innovation are vital for us: PM Modi
Our Government wants to ensure those who are guilty are punished: PM Modi on demonetization move

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બેલગાવીમાં કર્ણાટક લિંગાયત એજ્યુકેશન સોસાયટીની શતાબ્દી સમારંભની ઉજવણીમાં હાજરી આપી હતી.

આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, 21મી સદીમાં યુવા પેઢી ભારતને નવી ઊંચાઈએ લઈ જશે.

તેમણે જણાવ્યું હતું કે આ માટે આપણે કુશળતા ધરાવતા યુવાનોની જરૂર છે. તેમણે ઉમેર્યું હતું કે, આપણા માટે સંશોધન અને નવીનતા આવશ્યક છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર ક્યારેય નિર્દોષ નાગરિકોને મુશ્કેલીમાં નહીં મૂકે અને સાથે સાથે સરકાર દોષિતોને સજા થાય તેવું ઇચ્છે છે.

 

Click here to read the full text speech