PM sanctions ex-gratia relief for the victims of fire accident in Bhubaneswar SUM Hospital, Odisha

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના ભુવનેશ્વરમાં 17.10.2016ના રોજ એસયુએમ હોસ્પિટલમાં આગની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દરેક મૃતકના પરિવારને રૂ. 2 લાખ અને દરેક ઇજાગ્રસ્તને રૂ. 50,000/-ની રહેમરાહે રાહત મંજૂર કરી છે, જે પ્રધાનમંત્રીના રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી આપવામાં આવશે.