મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી તા.૦૫ જૂન, બુધવારના રોજ નવી દિલ્હી ખાતે વડાપ્રધાન શ્રી ડો.મનમોહનસિંહની અધ્યક્ષતામાં મળનારી આંતરિક સલામતી માટેની રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓની રાષ્ટ્રીય પરિષદમાં ભાગ લેશે.