પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખિમપુરમાં જનસભામાં બોલતાં જણાવ્યું હતું કે, એનડીએ સરકારની ફસલ બીમા યોજના સંપૂર્ણ યોજના છે અને તેનાથી કેટલાંક ખેડૂતોને ફાયદો થયો છે. ઉપરાંત શ્રી મોદીએ યોજનાનાં કેટલાંક પાસાં સૂચવ્યાં હતાં. શ્રી મોદીએ એવો આરોપ પણ મૂક્યો હતો કે, સમાજવાદી પક્ષની સરકાર ખેડૂત-વિરોધી છે.
Login or Register to add your comment