ગુજરાતના
આર્થિક-ઔદ્યોગિક
વિકાસને
રોકવાના
ષડયંત્રો
કરનારા
ગુજરાત
વિરોધિઓની
ટીકા

દહેજમાં
વિશ્વનો
સૌથી
મોટો
ડિસેલીનેશન
પ્‍લાન્‍ટ
સ્‍થપાશે

ગુજરાતનો
ઔદ્યોગિક
વિકાસ
સમૂદ્રતટ
ઉપર
ફાસ્‍ટટ્રેક
બન્‍યો
છે

ભરૂચ
જિલ્લામાં
એક
દિવસમાં
બે
ઔદ્યોગિક
સાહસોના
ઉદ્‌ઘાટન
કરતા
મુખ્‍યમંત્રીશ્રી

ભરૂચ
જિલ્લામાં
વિલાયત
ઇન્‍ડસ્‍ટ્રીયલ
એસ્‍ટેટમાં
જ્‍યુબિલંટ

SEZ
નું
ઉદ્‌ઘાટન

મુખ્‍યમંત્રીશ્રી
નરેન્‍દ્રભાઇ
મોદીએ
આજે
ભરૂચ
જિલ્લાના
વિલાયતમાં
ખાનગી
ક્ષેત્રનાં
જ્‍યુબિલંટ
સેઝનું
ઉદઘાટન
કરતાં
જણાવ્‍યું
હતું
કે
,
ગુજરાતનો
ઔદ્યોગિક
અને
આર્થિક
વિકાસ
સમગ્ર
તટ
ઉપર
આકાર
લઇ
રહ્યો
છે.
જે
વિશ્વ
પરનું
કેન્‍દ્રબિંદુ
બની
જશે.

દુનિયામાં
સૌથી
મોટો
ડિસેલીનેશન
પ્‍લાન્‍ટ
દહેજમાં
સ્‍થપાશે
એમ
મુખ્‍યમંત્રીશ્રીએ
ગૌરવ
પૂર્વક
જાહેર
ર્ક્‍યુ
હતું.
ભરૂચ
જિલ્લાની
ઔદ્યોગિક
વિકાસ
યાત્રામાં
સીમાચિન્‍હ્રરૂપ
,
એક

દિવસમાં
બે
ઔદ્યોગિક
સાહસના
ઉદ્‌ઘાટન
મુખ્‍યમંત્રીશ્રીએ
ર્ક્‍યા
હતા.
જંબુસરમાં
વિન્‍ડ
ટર્બાઇન્‍ડ
ટાવર
પ્‍લાન્‍ટનું
ઉદ્‌ઘાટન
ર્ક્‍યા
બાદ
વિલાયતમાં
રૂ.૧૭૦
કરોડના
મૂડી
રોકાણ
સાથે
ભરતીયા
ઔદ્યોગિકગૃહ
સંચાલિત

જ્‍યુબિલંટ
સેઝનું
આજે
મુખ્‍યમંત્રીશ્રીએ
ઉદ્‌ઘાટન
ર્ક્‍યું
હતું.

ગુજરાતની
વિકાસ
યાત્રામાં
ભરૂચ
જિલ્લાની
ઝડપી
ગતિશીલતાનું
ગૌરવ
વ્‍યક્‍ત
કરતા
શ્રી
નરેન્‍દ્રભાઇ
મોદીએ
જણાવ્‍યું
કે
,
હવે
માત્ર
અંકલેશ્વર-વાપીના
ગોલ્‍ડન
કોરીડોર
પુરતો
ઔદ્યોગિક
વિકાસ
સિમિત
પથ
રહ્યો
નથી.
પરંતુ
ગુજરાતના
બધાં
પ્રદેશો
ઔદ્યોગિક
વિકાસથી
ધમ-ધમી
રહ્યા
છે
અને
ધરતીકંપ
તથા
સહકારી
બેંકોના
નાંણાકીય
કૌભાંડો
પછી
ગુજરાતને
બેઠું
કરવાના
પડકાર
સામે
ગુજરાતને
બદનામ
કરવાના
અપપ્રચારની
આંધિ
ઉઠેલી.


નકારાત્‍મક
માહોલ
વચ્‍ચે
ગુજરાતે
રાજકીય
નિર્ણય
શક્‍તિથી
વાયબ્રન્‍ટ
ગુજરાતનું
ગુજરાતનું
મીશન-૨૦૦૩
માં
ઉપાડયું
હતું
અને
ગુજરાત
વિરોધીઓની
સામે
પથ્‍થર
ઉપર
લકીરનું
'
સામર્થ્‍ય
દાખવી
ગુજરાત
ઔદ્યોગિક
મૂડી
રોકાણમાં
સર્વાધિક
રહ્યું
છે
એમ
તેમણે
જણાવ્‍યું
હતું.

ગુજરાતની
પરંપરાગત
ટ્રેડર્સ
સ્‍ટેટની
આવી
બધાથી
હાઇટેક
ઇન્‍ડસ્‍ટ્રીઝ
સુધીની
વિકાસયાત્રામાં
ગુજરાત
સરકારે
એન્‍વાર્યમેન્‍ટ
ફ્રેન્‍ડલી
ડેવલપમેન્‍ટની
દિશા
લીધી
છે
એમ
તેમણે
ઉમેર્યું
હતું.

પર્યાવરણ
સુરક્ષા
માટે
૬૦૦
મેગાવોટ
સોલર
એનર્જી
પાવર
પ્‍લાન્‍ટ
તૈયાર
ર્ક્‍યો
છે.
આગામી
સમયમાં
ગુજરાતનો
વિકાસ
ઇન્‍ફોર્મેશન
ટેકનોલોજી
(
આઇ.ટી.)
,
બાયો
ટેકનોલોજી
(
બી.ટી.)
અને
એનવાર્યનમેન્‍ટ
ટેકનોલોજી
(
ઇ.ટી.)
ના
ત્રણ
આધાર
સ્‍થંભ
ઉપર
થવાનો
છે.

મુખ્‍યમંત્રીશ્રીએ
જણાવ્‍યું
કે
,
ગુજરાતનો
વિકાસ
સંતુલિત
અર્થતંત્રના
ત્રણ
આધાર
સ્‍થંભ
ઉપર
થવાનો
છે.
જેમાં
ઉદ્યોગો
,
કૃષિ
અને
સર્વિસ
સેક્‍ટરોનો
સમાન
હિસ્‍સો
રહેવાનો
છે
એની
ભૂમિકા
તેમણે
આપી
હતી.
ગુજરાતના
વિકાસ
જળ
,
સ્‍થળ
,
તત્‍વ
ત્રણે
ક્ષેત્રોમાં
શિરમોર
બનવાનો
છે.
તેવો
વિશ્વાસ
તેમણે
અત્રે
વ્‍યક્‍ત
ર્ક્‍યો
હતો
અને
વિકાસમાં
રિસર્ચ
ડેવલપમેન્‍ટની
મહત્‍વની
ભૂમિકા
આપી
હતી.

શ્રી
શ્‍યામ
ભરતીયાએ
જ્‍યુબિલંટ
SEZ

ની
સ્‍થાપવાની
ભૂમિકા
આપી
હતી
અને
ઉષ્‍માભર્યું
સ્‍વાગત
ર્ક્‍યુ
હતું.


પ્રસંગે
જિલ્લા
પ્રભારીગૃહ
રાજ્‍યમંત્રીશ્રી
પ્રફુલ્લભાઇ
પટેલ
,
સંસદસભ્‍યશ્રી
મનસુખભાઇ
વસાવા
,
શ્રી
ભારતસિંહ
પરમાર
,
હરિ
એસ.
ભરતીયા
,
શ્‍યામ
એસ.
ભરતીયા
અને
જિલ્લા
ઉદ્યોગ
સંચાલકો
,
ધારાસભ્‍યશ્રીઓ
,
વિવિધ
ક્ષેત્રોના
આગેવાનો
ઉપસ્‍થિત
રહ્યા
હતા.