ભારતની બ્રિક્સ ચેરમેનશીપ હેઠળ ગોવા સમિટ પૂર્વે યોજાયેલા નીચે મુજબના સમારંભોની અમે નોંધ લઈએ છીએ.
સાંસદો અને પ્રધાનોની બેઠકોઃ
- બ્રિક્સ મહિલા સાંસદોનું ફોરમ (20-21 ઓગષ્ટ, 2016- જયપુર)
- નેશનલ સિક્યોરિટી એડવાઈઝર્સની બેઠક (15-16 સપ્ટેમ્બર, 2016- નવી દિલ્હી)
- બ્રિક્સ કૃષિ મંત્રીઓની બેઠક (23 સપ્ટેમ્બર, 2016 – નવી દિલ્હી)
- બ્રિક્સ ડીઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રીઓની બેઠક (22-23 ઓગષ્ટ, 2016 – ઉદેપુર)
- બ્રિક્સ શિક્ષણ મંત્રીઓની બેઠક (30 સપ્ટેમ્બર, 2016- નવી દિલ્હી)
- બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓની બેઠક (16 સપ્ટેમ્બર, 2016 – ગોવા)
- બ્રિક્સ નાણાં મંત્રીઓ અને મધ્યસ્થ બેંકના ગવર્નરોની બેઠક (14 એપ્રિલ, 2016- વોશિંગ્ટન અને 14 ઓક્ટોબર, 2016 – ગોવા)
- વિદેશ મંત્રીઓ/ ઈન્ટરનેશનલ રિલેશન્સ ઓન માર્જીન્સ ઓફ UNGA (20 સપ્ટેમ્બર, 2016 – ન્યૂ યોર્ક)
- 69 મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલી પ્રસંગે બ્રિક્સ આરોગ્ય મંત્રીઓ અને ડેલિગેશનના વડાઓની ભોજન બેઠક (24 મે, 2016 – જીનિવા)
- બ્રિક્સ શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠક (9 જૂન, 2016ના રોજ આઈએલઓ બેઠક જીનિવા પ્રસંગે, 27-28 સપ્ટેમ્બર, 2016 – આગરા)
- ચોથી બ્રિક્સ સાયન્સ, ટેકનોલોજી એન્ડ ઈનોવેશન મંત્રીઓની બેઠક (8 ઓક્ટોબર, 2016 – જયપુર)
- બ્રિક્સ વ્યાપાર મંત્રીઓની બેઠક (13 ઓક્ટોબર, 2016 – નવી દિલ્હી)
વર્કીંગ ગ્રુપ્સ/ વરિષ્ઠ અધિકારી/ટેકનિકલ ગ્રુપ્સ/ નિષ્ણાત જૂથો
- ખેતી અંગેના બ્રિક્સ વર્કિંગ ગ્રુપની બેઠક (22 સપ્ટેમ્બ, 2016 – નવી દિલ્હી)
- બ્રિક્સ કૃષિ સંશોધન પ્લેટફોર્મની બેઠક (27-28 જૂન, 2016 – નવી દિલ્હી, 21 સપ્ટેમ્બર, 2016 – નવી દિલ્હી)
- ભ્રષ્ટાચાર વિરોધી સિનિયર અધિકારીઓની બ્રિક્સ મિટીંગ (16 માર્ચ, 2016માં ઓઈસીડી એન્ટી- બ્રાઈબરી કન્વેન્શન પ્રસંગે- પેરિસ, 8 જૂન 2016ના રોજ જી-20 એસીડબલ્યુજી બેઠક પ્રસંગે લંડનમાં)
- એન્ટી ડ્રગ વર્કિંગ ગ્રુપની બેઠક (8 જુલાઈ, 2016 -નવી દિલ્હી)
- ઈન્ટરનેશનલ લીગલ ફોરમ પ્રસંગે બ્રિક્સ કોમ્પિટીશન ઓથોરિટીઝની બેઠક (16 મે, 2016 – પીટસબર્ગ, રશિયા)
- બ્રિક્સ કોન્ટેક્ટ ગ્રુપ્સ ઓન ઈકોનોમિક્સ એન્ટ ટ્રેડ ઈસ્યુઝ (સીજીઈટીઆઈ) (12 એપ્રિલ, 2016- નવી દિલ્હી અને 29 જુલાઈ, 2016- આગ્રા, 12 ઓક્ટોબર, 2016 – નવી દિલ્હી)
- આતંકવાદના સામના માટે વર્કિંગ ગ્રુપની બેઠક (14 સપ્ટેમ્બર, 2016 -નવી દિલ્હી)
- વર્લ્ડ કસ્ટમ્સ ઓર્ગેનાઈઝેશનની બેઠક પ્રસંગે બ્રિક્સ કસ્ટમ એજન્સીઓની બેઠક (11-16 જુલાઈ, 2016 – બ્રસેલ્સ)
- બ્રિક્સ હેડઝ ઓફ કસ્ટમ્સ એડમિનિસ્ટ્રેશન્સની બેઠક (15-16 ઓક્ટોબર, 2016 – ગોવા)
- બ્રિક્સ ડેવલપમેન્ટ પાર્ટનરશીપ એડમિનીસ્ટ્રેશન (ડીપીએ) અને ફોરમ ફોર ઈન્ડિયન ડેવલપમેન્ટ કો-ઓપરેશન (એફઆઈડીસી) (6-7 ઓગષ્ટ, 2016 – નવી દિલ્હી)
- બ્રિક્સ શિક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓની બેઠક (29 સપ્ટેમ્બર, 2016 નવી દિલ્હી)
- બ્રિક્સ યુનિવર્સિટીઝ લીગ મેમ્બર્સની પ્રથમ મિટીંગ (2 એપ્રિલ, 2016 -બેઈજીંગ)
- ઊર્જા બચત અને ઊર્જા કાર્યક્ષમતામાં સુધારણા અંગેના વર્કિંગ ગ્રુપની બેઠક (4-5 જુલાઈ, 2016 – વિશાખાપટ્ટનમ)
- એમ્પલોયમેન્ટ વર્કિંગ ગ્રુપ મિટીંગ (27-28 જુલાઈ, 2016 -હૈદરાબાદ)
- પર્યાવરણ અંગેના વર્કિંગ ગ્રુપની બેઠક (15 સપ્ટેમ્બર, 2016 – ગોવા)
- બ્રિક્સ વિદેશ નીતિ અંગે સંવાદ (25-26 જુલાઈ, 2016 – પટના)
- એક્સપોર્ટ ક્રેડિટ એજન્સીઓ (ઈસીએ)ના વડાઓની બેઠક (13 ઓક્ટોબર, 2016 – નવી દિલ્હી)
- એફએટીએફ પ્રસંગે બ્રિક્સ નાણાં વિભાગના અધિકારીઓની અનૌપચારિક બેઠક (16 ફેબ્રુઆરી, 2016 – પેરિસ)
- એફએટીએફ પ્રસંગે બ્રિક્સ નાણાં સચિવોની 7મી અનૌપચારિક બેઠક (18-24 જૂન, 2016 – બુસાન આરઓકે)
- બ્રિક્સ ડેવલપમેન્ટ બેંકોની મિટીંગ (10-11 માર્ચ, 2016 -ઉદેપુર)
- બ્રિક્સ ડેવલપમેન્ટ બેંકોના વર્કિંગ ગ્રુપની મિટીંગ (28-29 જુલાઈ, 2016 -મુંબઈ)
- બ્રિક્સ ડેવલપમેન્ટ બેંકોના વર્કિંગ ગ્રુપ મિટીંગ (લોકલ કરન્સી ફાયનાન્સિંગ અંગે) (14 ઓક્ટોબર, 2016 -ગોવા)
- બ્રિક્સ ડેવલપમેન્ટ બેંકોની વર્કિંગ ગ્રુપ મિટીંગ (ઈનોવેશન ફાયનાન્સિંગ) (14 ઓક્ટોબર, 2016 – ગોવા)
- બ્રિક્સ ઈન્ટર બેંક કો-ઓપરેશન મિકેનિઝમની વાર્ષિક બેઠક (15 ઓક્ટોબર, 2016 – ગોવા)
- એનડીબી સાથે બ્રીકસ ડેવલપમેન્ટ બેંકોના વડાઓની બેઠક (15-16 ઓક્ટોબર, 2016 – ગોવા)
- બ્રિક્સ એનડીબી બેંકોના બોર્ડ ઓફ ગવર્નન્સની પ્રથમ વાર્ષિક મિટીંગ (20 જુલાઈ, 2016 – શાંઘાઈ)
- બ્રિક્સ કન્ટીન્જન્ટ રિઝર્વ એરેન્જમેન્ટ વર્કિંગ ગ્રુપની બેઠક (25 ફેબ્રુઆરી, 2016 – શાંઘાઈ)
- બ્રિક્સ કન્ટીન્જન્ટ એરેન્જમેન્ટ સ્ટેન્ડીંગ કમિટિની બીજી બેઠક (26 ફેબ્રુઆરી, 2016 – શાંઘાઈ)
- બ્રિક્સ કન્ટીન્જન્ટ એરેન્જમેન્ટ સ્ટેન્ડીંગ કમિટિની બીજી બેઠક (6 ઓક્ટોબર, 2016 – વોશિંગ્ટન)
- બ્રિક્સ વર્કિંગ ગ્રુપ ઓન જીઓસ્પેટીયલ ટેકનોલોજી એન્ડ એપ્લિકેશન (2 માર્ચ, 2016 – નોઈડા)
- ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓફિસીસના વડાઓ (એચઆઈપીઓ)ની 6ઠ્ઠી મિટીંગ (20-22 જૂન, 2016 – મોસ્કો)
- બ્રિક્સ નેટવર્ક યુનિવર્સિટી ઈન્ટરનેશનલ ગવર્નીંગ બોર્ડની મિટીંગ (આઈજીબી) (27 સપ્ટેમ્બર, 2016 – મુંબઈ)
- બ્રિક્સની રેલવે નિષ્ણાતોની બેઠક (29 એપ્રિલ, 2016- લખનૌ અને 14-15 જુલાઈ, 2016 – સિકંદરાબાદ)
- બ્રિક્સના વિજ્ઞાન ટેકનોલોજી અને ઈનોવેશનના વરિષ્ઠ અધિકારીઓની 6ઠ્ઠી મિટીંગ (7 ઓક્ટોબર, 2016 – જયપુર)
- બ્રિક્સની સાયન્સ ટેકનોલોજી અને ઈનોવેશનના ફંડીંગ વર્કિંગ ગ્રુપની બેઠક (6 ઓક્ટોબર, 2016 – જયપુર)
- બ્રિક્સ એસ્ટ્રોનોમી વર્કીંગ ગ્રુપની બીજી મિટીંગ (8 સપ્ટેમ્બર, 2016 -એક્ટેઈનબર્ગ)
- બ્રિક્સ દેશોની પ્રથમ ફોટોનિક્સ કોન્ફરન્સ (30-31 મે, 2016 – મોસ્કો)
- કુદરતી આપત્તિઓ અટકાવવા તથા તેના નિવારણ અંગે બ્રિક્સના ઓફિસરોની ખાસ બીજી મિટીંગ (26 ઓગષ્ટ, 2016 – સેન્ટ પિટર્સબર્ગ)
- બ્રિક્સની શેરપા અને સાઉથ શેરપા મિટીંગ (29-30 એપ્રિલ, 2016 – જયપુર, 5-6 ઓગષ્ટ, 2016 – ભોપાલ, 2-3 સપ્ટેમ્બર, 2016 -હેંગઝોઉ, 8-10 ઓક્ટોબર, 2016 – નવી દિલ્હી, 12-13 ઓક્ટોબર, 2016 – ગોવા)
- બ્રિક્સ નેશનલ સ્ટેટેસ્ટીકલ એજન્સીઓની ટેકનિકલ લેવલ મિટીંગ (24-26 ફેબ્રુઆરી, 2016 – નવી દિલ્હી)
- બ્રિક્સ સુપ્રીમ ઓડિટ ઈન્સ્ટીટ્યુશનના વડાઓની બેઠક (24 જૂન, 2016 – બેઈજીંગ)
પરિસંવાદો અને વર્કશોપ
- બ્રિક્સ એકેડેમિક ફોરમ (19-22 સપ્ટેમ્બર, 2016 – ગોવા)
- બ્રિક્સ થીંક ટેંક કાઉન્સિલ મિટીંગ (23 સપ્ટેમ્બર, 2016 – નવી દિલ્હી)
- બ્રિક્સ સિવિસ ફોરમ (3-4 ઓક્ટોબર, 2016 – નવી દિલ્હી)
- બ્રિક્સ ડીજીટલ કોન્કલેવ (28-29 એપ્રિલ, 2016 – નવી દિલ્હી)
- ઈન્ટરનેશનલ આર્બીટ્રેશન મિકેનિઝમ અંગે વર્કશોપ (27 ઓગષ્ટ, 2016 – નવી દિલ્હી)
- બ્રિક્સ દેશોમાં બોન્ડ માર્કેટ વિકસાવવા અંગેના પડકારો અંગે પરિસંવાદ (27 સપ્ટેમ્બર, 2016 – મુંબઈ)
- બ્રિક્સ ઈકોનોમિક ફોરમ (13-14 ઓક્ટોબર, 2016 – ગોવા)
- બ્રિક્સ ફાયનાન્સિયલ ફોરમ (15 ઓક્ટોબર, 2016 -ગોવા)
- બ્રિક્સ દેશોની નાણાંકીય સમાવેશીતા અંગેની વર્કશોપ (19 સપ્ટેમ્બર, 2016-મુંબઈ)
- લાંબાગાળાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાયનાન્સિંગ અને ઉત્તમ પીપીપી પ્રણાલીઓ (22 સપ્ટેમ્બર, 2016 – નવી દિલ્હી)
- મૂડી રોકાણના પ્રવાહ અંગે વર્કશોપ (13 ઓક્ટોબર, 2016 – મુંબઈ)
- બ્રિક્સ હસ્તકલા કસબીઓનો વિનિમય કાર્યક્રમ (6 – 15 સપ્ટેમ્બર, 2016 જયપુર)
- ઔષધો અને ટ્રેડ એગ્રીમેન્ટની ઉપલબ્ધિઓ અંગે બેઠક (23 મે, 2016 – જીનિવા)
- હેલ્થ સર્વેલન્સ સિસ્ટમ અંગે વર્કશોપ (1-2 ઓગષ્ટ, 2016 – બેંગ્લોર)
- બ્રિક્સ નેટવર્ક યુનિવર્સિટી અંગે પ્રથમ જનરલ કોન્ફરન્સ (7-8 એપ્રિલ, 2016 – એક્ટેનબર્ગ, રશિયા)
- કૌશલ્ય વિકાસ અંગે વર્કશોપ (25-29 જુલાઈ, 2016- મુંબઈ)
- એક્સપોર્ટ ક્રેડિટ અંગે વર્કશોપ (14 ઓક્ટોબર, 2016- ગોવા)
- એમએસએમઈ અંગે બીજી રાઉન્ડ ટેબલ અને સર્વિસીસ અંગે પરિસંવાદ (28 જુલાઈ, 2016 – આગરા)
- એનટીએમ અને સર્વિસીસ અંગે બ્રિક્સ સેમિનાર (11 એપ્રિલ, 2016 – નવી દિલ્હી)
- બ્રિક્સ વોટર ફોરમ (29-30 સપ્ટેમ્બર, 2016 – મોસ્કો)
- બ્રિક્સ વેલનેસ ફોરમ (10-11 સપ્ટેમ્બર, 2016 – બેંગ્લોર)
- બ્રિક્સ અર્બનાઈઝેશન ફોરમની ત્રીજી મિટીંગ (14-16 સપ્ટેમ્બર, 2016 – વિશાખાપટ્ટનમ)
- બ્રિક્સ ફ્રેન્ડશીપ સીટીઝ કોન્કલેવ (14-16 એપ્રિલ, 2016 – મુંબઈ)
- બ્રિક્સ સ્માર્ટ સીટીઝ વર્કશોપ (17-19 ઓગષ્ટ, 2016 – જયપુર)
બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલ અને બ્રીકસ બિઝનેસ ફોરમ
- બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલ (14 ઓક્ટોબર, 2016 – નવી દિલ્હી, 15 ઓક્ટોબર, 2016 – ગોવા)
- બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલની બ્રિક્સના આગેવાનો સાથે ચર્ચા (16 ઓક્ટોબર, 2016 – ગોવા)
- બ્રિક્સ બિઝનેસ ફોરમ (13 ઓક્ટોબર, 2016 – નવી દિલ્હી)
પિપલ ટુ પિપલ બિઝનેસ એક્સચેન્જ
- બ્રિક્સ ટ્રેડ ફેર (12-14 ઓક્ટોબર, 2016 નવી દિલ્હી)
- બ્રિક્સ ફિલ્મ ફેસ્ટીવલ (2-6 સપ્ટેમ્બર, 2016 – નવી દિલ્હી)
- બ્રિક્સનું પ્રવાસન અંગેનું સંમેલન (1-2 સપ્ટેમ્બર, 2016 – ખજુરાહો)
- બ્રિક્સ-17 ફૂટબોલ ટુર્નામેન્ટ (5-15 ઓક્ટોબર, 2016- દિલ્હી-ગોવા)
- બ્રિક્સ યંગ ડિપ્લોમેટ ફોરમ (3-6 સપ્ટેમ્બર, 2016 – કોલકતા)
- બ્રિક્સ યંગ સાયન્ટીસ્ટસ કોન્કલેવ (26-30 સપ્ટેમ્બર, 2016 – બેંગ્લોર)
- બ્રિક્સ યુથ સમીટ (1-3 જુલાઈ, 2016 – ગૌહતી)
ભારતની બ્રિક્સ ચેરમેનશીપ હેઠળ આગામી સમારંભોની અમે નોંધ લીધી છે
- બ્રિક્સ પાર્લામેન્ટરી ફોરમ (આઈપીયુ પ્રસંગે)
- બ્રિક્સ ઊર્જા મંત્રીઓની બેઠક
- બ્રિક્સ આરોગ્ય મંત્રીઓની 6ઠ્ઠી બેઠક
- સંદેશા- વ્યવહાર મંત્રીઓની બ્રિક્સ મિટીંગ
- એન્ટી કરપ્શન અંગે બ્રિક્સના વરિષ્ઠ અધિકારીઓની બેઠક
- આરોગ્ય અંગે વરિષ્ઠ અધિકારીઓની બેઠક
- મધ્ય-પૂર્વના રાજદૂતો અંગે બ્રિક્સનો પરામર્શ
- બ્રિક્સ શેરપા અને સાઉસ શેરપા બેઠક
- બ્રિક્સના નેશનલ સ્ટેટેસ્ટીકલ એજન્સીઓના વડાઓની બેઠક
- બ્રિક્સ ટેક્સ ઓથોરિટીઝના વડાઓની બેઠક
- બ્રિક્સ કર બાબતોના નિષ્ણાતોની બેઠક
- બ્રિક્સ આઈસીટી કો-ઓપરેશનના વર્કીંગ ગ્રુપની બેઠક
- બ્રિક્સ એક્સપોર્ટસ ક્રેડિટ એજન્સીઓની બીજી ટેકનિકલ વર્કશોપ
- આઈસીટી અંગે પ્રદર્શન અને બીટુબી બેઠકો
- બ્રિક્સ મિડિયા ફોરમ
- એન્ટી માઈક્રો બાયલ રેજીસ્ટન્ટસ (એએમઆર) અંગે વર્કશોપ
- ડ્રગ એન્ડ મેડિકલ ડિવાઈસીસ અંગે વર્કશોપ
- નોન-કોમ્યુનિકેબલ રોગો અંગે વર્કશોપ
- વસતિ લક્ષી બાબતો અંગે ચોથો બ્રિક્સ સેમિનાર
- ટીબી /એઈડઝ અંગે વર્કશોપ
- બ્રિક્સ સેન્ટર ફોર મટિરિયલ્સ સાયન્સ એન્ડ નેનો ટેકનોલોજી ફાઉન્ડેશન કોન્ફરન્સ
- બ્રિક્સ દેશોની ફોરસાઈટ એન્ડ સાયન્સ, ટેકનોલોજી એન્ડ ઈનોવેશન પોલિસી અંગે કોન્ફરન્સ
- રાજ્યોની માલિકીના સાહસોમાં સુધારા અને શાસન અંગે બ્રિક્સનું ફોરમ
- સસ્ટેનેબલ વોટર ડેવલપમેન્ટ, કન્ઝર્વેશન અને એફિશ્યન્સી અંગે વર્કશોપ
- બ્રિક્સ લોકલ બોડીઝ કોન્ફરન્સ (બજેટીંગ પર ધ્યાન કેન્દ્રીત કરીને)
ભારતની બ્રિક્સ ચેરમેનશીપ દરમિયાન મહત્વની વિવિધ પહેલ
- બ્રિક્સ એગ્રીકલ્ચર રિસર્ચ ફોરમ
- બ્રિક્સ રેલવે રિસર્ચ નેટવર્ક
- બ્રિક્સ સ્પોર્ટસ કાઉન્સિલ
- બ્રિક્સ રેટીંગ એજન્સી
- બ્રિક્સ ઈન્સ્ટીટ્યુટ ફોર ઈકોનોમિક રિસર્ચ એન્ડ એનાલિસીસ
- પર્યાવરણલક્ષી સહયોગ અંગે સમજૂતિના કરાર
- બ્રિક્સ કસ્ટમ્સ કો-ઓપરેશન અંગેના નિયમો
- બ્રિક્સ દેશોની ડિપ્લોમેટિક એકેડેમિઝ વચ્ચે સહયોગ અંગે સમજૂતિના કરાર
- બ્રિક્સ ડેવલપમેન્ટ બેંકસ એન્ડ એનડીબી વચ્ચે સહયોગ અંગે સમજૂતિ કરાર
- બ્રિક્સ મહિલા સાંસદોનું ફોરમ
- બ્રિક્સ દેશોની અંડર-17 ફૂટબોલ ટૂર્નામેન્ટ
- બ્રિક્સ ટ્રેડ ફેર
- બ્રિક્સ ફિલ્મ ફેસ્ટીવલ
- બ્રિક્સ પ્રવાસન સંમેલન
- બ્રિક્સ ડીજીટલ કોન્કલેવ
- બ્રિક્સ વેલનેસ ફોરમ
- બ્રિક્સ ફ્રેન્ડશીપ સીટીઝ કોન્કલેવ
- બ્રિક્સ સ્માર્ટ સીટીઝ વર્કશોપ
- ત્રીજું બ્રિક્સ શહેરીકરણ ફોરમ
- બ્રિક્સ સ્થાનિક સંસ્થાઓની કોન્ફરન્સ
- બ્રિક્સ હસ્તકલા કસબીઓનો વિનિયમ કાર્યક્રમ
- બ્રિક્સ યંગ સાયન્ટીસ્ટસ કોન્કલેવ
- બ્રિક્સ ઈનોવેટિવ આઈડિયા પ્રાઈઝ ફોર યંગ સાયન્ટીસ્ટસ
- બ્રિક્સ ઈકોનોમિક રિસર્ચ એવોર્ડ