Passage of Maternity Benefit Amendment Bill in Lok Sabha a landmark moment in our efforts towards women-led development: PM
Maternity Benefit Amendment Bill ensures better health & wellbeing of the mother & child. Increase in maternity leave is a welcome provision: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં મેટરનિટી લાભ સુધારણા કાયદો પસાર થવાની પ્રશંસા કરી છે અને તેને મહિલા-સંચાલિત વિકાસના પ્રયાસોમાં નોંધપાત્ર સિદ્ધિ ગણાવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “લોકસભામાં મેટરનિટી લાભ સુધારણા કાયદો મહિલા-સંચાલિત વિકાસ માટે અમારા પ્રયાસોમાં નોંધપાત્ર સિદ્ધિ છે.

મેટરનિટી લાભ સુધારણાનો કાયદો માતા અને બાળકના સ્વાસ્થ્ય અને સુખાકારી સુનિશ્ચિત કરે છે. મેટરનિટી લીવમાં વધારો આવકારદાયક જોગવાઈ છે.

મેટરનિટી લાભ સુધારણાને પગલે મહિલાઓની રોજગારીને સુરક્ષા મળી છે. ઓફિસમાં ઘોડિયાઘરની ફરજિયાત જોગવાઈ પ્રશંસનીય છે.”