આ મહિનાનો મન કી બાત’ કાર્યક્રમ 26 માર્ચ, 2017 ને રવિવારના રોજ રજૂ થશે.

મન કી બાત’ બાબતે આપના વિચારો અને મંતવ્ય વ્યક્ત કરો.

વડાપ્રધાન 26 તારીખે આ કાર્યક્રમ દરમ્યાન તેમાંથી કેટલાક વિચારોનો સંદર્ભ લઈ શકે છે.