પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં મંગળવારે પોતાના સંબોધન દરમિયાન યુપીએ સરકારના શાસન દરમિયાન 2જી, કોલસા કૌભાંડ, ઓગસ્ટા વેસ્ટલેન્ડ વગેરે વિવિધ કૌભાંડોના આરોપનો સંદર્ભ ટાંક્યો હતો. તેમણે કહ્યું હતું કે, “અગાઉ લોકો કેટલાં નાણાં ગયા તેની વાતો કરતાં હતાં અને અત્યારે વ્યવસ્થામાં કેટલાં રૂપિયા પાછાં આવ્યાં તેની ચર્ચા કરે છે. આ યોગ્ય પગલું છે”
Login or Register to add your comment