PM Narendra Modi condoles unfortunate accident in Reasi, Jammu and Kashmir
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરના રિયાસીમાં માર્ગ અકસ્માતમાં જાનહાની અંગે શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરના રિયાસીમાં કમનસીબ અકસ્માતમાં પોતાના આપ્તજનોના જીવ ગુમાવનારાઓ પ્રત્યે મારી સંવેદનાઓ. ઈજાગ્રસ્તો માટે પ્રાર્થના.
My thoughts are with the families of those who lost their loved ones in the unfortunate accident in Reasi, J&K. Prayers with the injured.
— Narendra Modi (@narendramodi) October 20, 2016