Share your inputs with the Prime Minister and stand a chance to get featured in the next #MannKiBaat

પ્રધાનમંત્રી સાથે તમારા વિચારો વહેંચો અને #MannKiBaatના આગામી હપ્તામાં તેને દર્શાવવાની તક ઝડપો

મન કી બાતના દરેક હપ્તા દરમિયાન કેટલાક લોકોના વિચારો અને અભિપ્રાયો પ્રધાનમંત્રી દ્વારા વહેંચવામાં આવ્યા છે. આ ખુલ્લાં મંચ પર તમારા પ્રતિભાવો આપો અને કાર્યક્રમ દરમિયાન તમારા વિચારોનો ઉલ્લેખ થઈ શકે છે.

તમારા વિચારો એનએમ એપ પર જણાવો અને 26મીએ સવારે 11 વાગે કાર્યક્રમ સાંભળો.